નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (એનએમએસીસી)માં છઠ્ઠું વિઝ્યુઅલ આર્ટ એક્ઝિબિશન લાઈટ ઈન ટુ સ્પેસ યોજાયું છે. ન્યૂ યોર્કના દિયા આર્ટ ફાઉન્ડેશને ક્યુરેટ કરેલા આ પ્રદર્શનમાં 70ના દાયકામાં દક્ષિણ કેલિફોર્નિયામાં શરૂ થયેલી લાઈટ ઍન્ડ સ્પેસ આર્ટ મૂવમેન્ટ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આમાં જોન કેમ્બરલેન, મેરી ક્રોસ, વૉલ્ટર.....