• બુધવાર, 12 માર્ચ, 2025

રિચા ચઢ્ઢાની નવી લવ સ્ટોરી `આખરી સોમવાર'

બીજા લૉકડાઉન વખતે દુનિયા થંભી ગઈ હતી ત્યારે રિચા ચઢ્ઢા માત્ર નિર્માત્રી બનીને સંતુષ્ટ રહી શકી નહોતી. તેણે પટકથા લખી અને તેમાં પોતે અભિનય કરશે એવો નિર્ણય કર્યો. આ ફિલ્મનું નામ આખરી સોમવાર છે અને તેની જાહેરાત રિચાએ વૅલેન્ટાઈન ડેએ કરી છે. આખરી સોમવાર પ્રણયકથા છે, જેમાં સફળ રિયાલિટી ટીવી નિર્માત્રીની....