પ્રતીક બબ્બરે વૅલેન્ટાઈન ડેએ અભિનેત્રી પ્રિયા ચેટરજી સાથે લગ્ન કર્યા. તેના ઓરમાન ભાઈ આર્ય બબ્બરે જણાવ્યું હતું કે, પ્રતીકે તેના પિતા રાજ સહિત બબ્બર પરિવારના કોઈને લગ્નમાં આમંત્રણ આપ્યું નહોતું. આર્યનું કહેવું છે કે, આમાં પ્રતીકનો કોઈ વાંક નથી. કોઈ તેની કાનભંભેરણી કરી રહ્યું છે. ખબર નહીં કેમ પ્રતીક બબ્બર પરિવારમાંથી.....