• બુધવાર, 12 માર્ચ, 2025

મહિલાઓની શક્તિ અને યોગદાનને બિરદાવે છે ટીવી અભિનેત્રીઓ

ટેલિવિઝનના નાના પરદે કાલ્પનિક પાત્રો ભજવતી અભિનેત્રીઓ આમ તો સમાજનું પ્રતિબિંબ દર્શાવે છે. જ્યારે તેમના દ્વારા ભજવાતાં સશક્ત મહિલા પાત્રોમાંથી પ્રેરણા કે પ્રોત્સાહન મેળવતી સામાન્ય મહિલાઓનો પણ તોટો નથી. સોની સબ પરથી પ્રસારિત થતી સિરિયલમાં દૃઢ મનોબળ ધરાવતી મહિલાની ભૂમિકા.....