• બુધવાર, 12 માર્ચ, 2025

શ્રીદેવીની છેલ્લી ફિલ્મની સિકવલમાં દીકરી ખુશી કપૂર

બૉલીવૂડની દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવીનું અવસાન 2018માં થયું હતું. તેના પતિ બૉની કપૂર જે ફિલ્મનિર્માતા પણ છે તેણે પત્નીને છેલ્લી ફિલ્મની સિકવલ બનાવવાનો નિર્ણય કર્યો છે. બૉનીએ આઈફા 2025માં આ વાત જણાવી હતી. તેણે દીકરીઓ જાન્હવી અને ખુશીની પ્રશંસા કરી હતી અને સાથે.....