બૉલીવૂડ અભિનેત્રી કાજોલ ઓછી ફિલ્મોમાં જોવા મળે છે પણ તેની ફિલ્મોની પસંદગી માટે તે ચર્ચામાં રહેતી હોય છે. છેલ્લા કેટલાક સમયથી મહિલા કેન્દ્રી ફિલ્મોમાં અભિનય કરીને કાજોલ પ્રશંસા મેળવી રહી છે. હવે તે દેવી બાદ માની ભૂમિકામાં જોવા મળશે. તેની આ ફિલ્મનો ફર્સ્ટ લૂક બહાર પાડવામાં આવ્યો છે જે એકદમ....