સોની ટીવીના કુકિંગ રિયાલિટી શો સેલિબ્રિટી માસ્ટર શેફનો પ્રથમ વિજેતા અનુપમા સિરિયલમાં અનુજ કાપડિયાની ભૂમિકા ભજવતો ગૌરવ ખન્ના બન્યો છે. ગૌરવે સહસ્પર્ધક તેજસ્વી પ્રકાશ અને ફૈસલ ખાનને માત આપીને માસ્ટર શેફનો ખિતાબ જીતી લીધો છે. આ શોમાં ભાગ લેવા જ ગૌરવે સ્ટાર પ્લસની નંબર....