§ ખાતેદારો પૈસા ઉપાડી નહીં શકે: કપોળ બૅન્કવાળી થવાનો ભય
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : કપોળ બૅન્ક
ઘોંચમાં ગઇ ત્યારે તેના ખાતેદારોને કેવી વલે થઇ હતી એ જગજાહેર છે અને આવી જ હાલત હવે
ન્યૂ ઇન્ડિયા કો-ઓપરેટિવ બૅન્કના ખાતેદારોની થાય તેવો ભય છે. રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા
(આરબીઆઇ) દ્વારા બૅન્ક ઉપર નિયંત્રણો મૂકવામાં આવતા ગ્રાહકોના જીવ તાળવે ચોંટી ગયા
છે અને બૅન્કની....