• બુધવાર, 01 મે, 2024

સિનિયર સિટિઝન્સની બૅન્ક ડિપૉઝિટમાં 150 ટકાની વૃદ્ધિ  

પાંચ વર્ષમાં ડિપૉઝિટ્સ વધીને 34.36 લાખ કરોડ થઈ

મુંબઈ, તા. 17 : સિનિયર સિટીઝન્સ દ્વારા બૅન્કમાં જે ડિપોઝિટ્સની રકમ છે એમાં પાંચ વર્ષમાં 150 ટકાનો વધારો થયો છે. સ્ટેટ બૅન્ક અૉફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સિનિયર સિટીઝન્સ ડિપોઝિટ યોજનામાં ડિસેમ્બર 2018ના અંતે રૂા. 13.24 લાખ કરોડનું રોકાણ થયું હતું.ડિસેમ્બર 2023ના....