• બુધવાર, 01 મે, 2024

ખાંડના ઉત્પાદનમાં મામૂલી ઘટાડો  

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 17 : વર્તમાન  2023-24ની સિઝનમાં અત્યારસુધીમાં ખાંડના ઉત્પાદનમાં મામૂલી ઘટાડો થયો છે. ઈન્ડિયન સુગર મિલ ઍસોસિયેશન (ઈસ્મા)ના રિપોર્ટ મુજબ વર્ષે 15 એપ્રિલ સુધીમાં ખાંડનું ઉત્પાદન ઘટીને 310.90 લાખ ટન થયું છે. જે ગયા વર્ષે સમયગાળામાં 312.30 લાખ ટન થયું હતું. ઈસ્માનો અંદાજ....