• બુધવાર, 01 મે, 2024

ચૂંટણીઓને કારણે પ્રાઈવેટ જેટ અને હેલિકૉપ્ટરની ડિમાન્ડમાં ઉછાળો  

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 17 : ચૂંટણીઓને કારણે  પ્રાઈવેટ જેટ અને હેલિકૉપ્ટરની ડિમાન્ડમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. દરેક રાજકીય પક્ષ વિવિધ સ્થળોએ પ્રચાર માટે સમયસર પહોંચવા માટે પ્રાઈવેટ જેટ અને હેલિકૉપ્ટરનો ઉપયોગ કરી રહ્યા છે. ભારતમાં 130 જેટલા રજિસ્ટર્ડ ઍરક્રાફટ અને લગભગ એટલી સંખ્યામાં....