• બુધવાર, 01 મે, 2024

હરતાફરતા ફેરિયાઓ માટેની નીતિ ઘડવા પર વિચાર કરો : હાઈ કોર્ટ  

મુંબઈ, તા. 17 : બૉમ્બે હાઈ કોર્ટે મંગળવારે બીએમસીને અઠવાડિયામાં અમુક દિવસોમાં ચોક્કસ સમયગાળા માટે નિયુક્ત સ્થળોએ હરતાફરતા ફેરિયાઓને તેમના વ્યવસાય કરવા દેવાની નીતિ ઘડવા પર વિચારણા કરવા જણાવ્યું હતું. બેન્ચે નોંધ્યું હતું કે, વિશ્વભરનાં શહેરોએ આવી યોજનાઓના પ્રકારો અપનાવ્યા છે. બેન્ચે નોંધ્યું હતું....