• મંગળવાર, 11 ફેબ્રુઆરી, 2025

બેસ્ટના કાફલામાં એ.સી. ડબલ ડેકર માત્ર પચાસ

મુંબઈ, તા. 3 : પ્રવાસીઓના પરિવહન માટે `બેસ્ટ' પાસે પૂરતી બસો નહીં હોવાનો મુદ્દો છેલ્લા કેટલાય વખતથી ચર્ચાઈ રહ્યો છે. એમાં ઈલેક્ટ્રિક એસી ડબલ ડેકર બસની સંખ્યા છેલ્લા એક વર્ષથી 50 જેટલી જ છે, એમાં કોઈ નવી બસનો ઉમેરો થયો નથી. આથી કાફલામાં એસી ડબલ ડેકર બસની સંખ્યા વધારીને 200 જેટલી કરવાની `બેસ્ટ'ની......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ