અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 10 : છત્રપતિ સંભાજી નગર અને નાંદેડમાંની સરકારી હૉસ્પિટલોમાં ચાર દિવસમાં 16 બાળકો સહિત 31 દર્દીઓનાં મૃત્યુ થયાં બાદ જાહેર આરોગ્યનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. તે છતાં મહારાષ્ટ્રની વિવિધ સરકારી હૉસ્પિટલોમાં આજે પણ આશરે 20,000 પદ ખાલી હોવા અંગે હાઈ કોર્ટે સરકારના.....