અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 10 : વર્તમાન સમયમાં પનીર દૂધમાંથી બનાવવામાં આવતું નથી. હોટેલોમાં જે પનીરની વાનગીઓ પીરસવામાં આવે છે તે દૂધમાંથી નહીં પરંતુ વેજીટેબલ અૉઇલમાંથી બનાવવામાં આવે છે તેથી નાગરિકોએ દૂધમાંથી બનતું પનીર ખરીદવું જોઇએ એમ મહારાષ્ટ્રના જળસંપદા ખાતાના પ્રધાન રાધાકૃષ્ણ વીખે-પાટીલે.....