• બુધવાર, 12 માર્ચ, 2025

આ વર્ષે ચાર નવી મેટ્રો લાઈનો આંશિક રીતે ખૂલશે

મુંબઈ, તા. 10 : મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં મેટ્રો રેલ કૉરિડોરની જાળ ધીમે ધીમે એકબીજા સાથે વણાવાની નજીક પહોંચી રહી છે, કારણ કે આ વર્ષે ચાર નવી લાઈનો આંશિક રીતે ખોલવામાં આવશે. તેમાં 2બી, 4, 4એ અને 9 ક્રમાંકની લાઈનનો સમાવેશ થાય છે, જે મુંબઈનાં પૂર્વીય ઉપનગરો, થાણે અને મીરા રોડ સુધી ફેલાયેલી.....