• બુધવાર, 12 માર્ચ, 2025

મહારાષ્ટ્ર સરકારની `તીર્થ દર્શન યોજના' ઘોંચમાં?

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 10 : ચૂંટણી પહેલા મહારાષ્ટ્રની પ્રજા માટે ભાજપ અને સાથી પક્ષો દ્વારા `મુખ્ય પ્રધાન લાડકી બહીણ યોજના' સહિતની યોજનાઓ શરૂ કરવામાં આવી હતી. જોકે, રાજ્યની તિજોરી પર આ યોજનાઓના કારણે બોજો વધી રહ્યો હોવાથી અમુક યોજનાઓ ઘોંચમાં પડી હોવાનું જણાઇ રહ્યું છે. આમાંની એક યોજના `મુખ્ય પ્રધાન તીર્થ.....