• બુધવાર, 12 માર્ચ, 2025

64 વર્ષનાં પ્રૌઢાનો હત્યારો ઝડપાયો : બાન્દ્રા પોલીસે બે કલાકમાં જ કેસ ઉકેલ્યો

મુંબઈ, તા. 11 : પાંચમી ફેબ્રુઆરીએ બાન્દ્રામાં સિનિયર સિટિઝન મહિલાના ઘરમાં ઘૂસીને તેમની હત્યા કરી લૂંટ ચલાવવામાં આવી એ કેસ મુંબઈ પોલીસે એક જ અઠવાડિયામાં ઉકેલી લીધો છે અને આ મામલે 27 વર્ષના હત્યારાની ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલા લૂંટારુંની ઓળખ શરીફ અલી સમશેર અલી શેખ......