અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના અને રાષ્ટ્રવાદીની બનેલી `મહાયુતિ'માં રાયગઢ અને નાશિક જિલ્લાના પાલક પ્રધાનપદ માટેની ખેંચતાણ હજી શમી નથી, ત્યાં આજે રાયગઢ જિલ્લાની નિયોજન સમિતિની બેઠકમાં આમંત્રણ નહીં મળવાથી શિવસેનાના વિધાનસભ્યએ નારાજગી વ્યક્ત કરી છે. તેના કારણે `મહાયુતિ'માં.....