• બુધવાર, 12 માર્ચ, 2025

છ મહિનામાં મળશે નવું રેલવે ટર્મિનસ

જોગેશ્વરી રેલ ટર્મિનસ તૈયાર થવાને થોડા જ મહિના બાકી

મુંબઈ, તા. 11 : પ્રવાસીઓની સતત વધતી સંખ્યા તેમ જ ટ્રેન સેવામાં થયેલા વધારાને પગલે દાદર, બાંદ્રા અને મુંબઈ સેન્ટ્રલ ટર્મિનસનું ભારણ વધ્યું છે ત્યારે આવતા છ મહિનામાં જ મુંબઈગરાઓને નવું ટર્મિનસ મળે તેવી શક્યતા છે. રામ મંદિર અને જોગેશ્વરી સ્ટેશનની પૂર્વ બાજુએ નવું જોગેશ્વરી ટર્મિનસ આવતા છ મહિનામાં ખુલ્લું.....