અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : બેસ્ટની બસ માત્ર મુંબઈ પૂરતી જ મર્યાદિત છે. બેસ્ટની બસો મુંબઈના છેવાડે આવેલા ભાયંદર, વાશી અને મુલુંડ સુધી દોડતી હોય છે પણ કેટલાંક મહિનાઓથી બેસ્ટનું લખાણ છાપ્યું હોય એવી બસો નાસિક કસારા માર્ગ પણ દેખાઈ હતી. બેસ્ટના કોન્ટ્રાક્ટરો ભાડાનો કરાર રદ થયા બાદ આ બસો ગેરકાયદે બેસ્ટના લખાણ....