શૂટિંગના સ્થળે સીસીટીવી કૅમેરા કાળા કપડાંથી ઢાંકી દેવાયા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : `ઇન્ડિયાસ ગોટ લેટન્ટ' શોમાં સ્પર્ધકનાં માતા-પિતા વિશે અસંવેદનશીલ અને અભદ્ર ટિપ્પણી કરી અન્ય અશ્લીલ કૉમેડી કરનારા એક કરોડથી વધુ ફોલોઅર્સ ધરાવતા રણવીર અહલાબાદિયાના વર્સોવા ખાતે આવેલા નિવાસસ્થાને મુંબઈ પોલીસ......