ડઝનબંધ દુકાનો રાખ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : મંગળવારે બપોરે આશરે 11:52 વાગ્યાની આસપાસ જોગેશ્વરીના ઓશિવરાના જાણીતા ફર્નિચર માર્કેટમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના અધિકારીઓ ટેન્કર સહિતનાં વાહનો અને ઉપકરણો લઇને ઘટનાસ્થળે ધસી ગયાં હતાં અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો....