કાંદિવલીચા શ્રી અને ચારકોપચા રાજા ગણેશમંડળોએ કૃત્રિમ તળાવમાં વિસર્જન ન કર્યું
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : મુંબઈ હાઈ કોર્ટ દ્વારા પ્લાસ્ટર અૉફ પેરિસ (પીઓપી)ની મૂર્તિઓનું વિસર્જન સમુદ્રમાં કરવા પર પ્રતિબંધ મૂકવાને પગલે ઊભો થયેલો વિવાદ હજુ પણ શમ્યો નથી. પાલિકાએ હાઈ કોર્ટના આદેશના પગલે આવી મૂર્તિઓના વિસર્જન માટે ઠેર-ઠેર કૃત્રિમ તળાવો બનાવ્યાં હતાં. વિશાળ મૂર્તિઓને જોતા એને વધુ ઊંડા....