• બુધવાર, 12 માર્ચ, 2025

પ્રખ્યાત શાત્રીય ગાયક પંડિત પ્રભાકર કારેકરનું નિધન

વક્રતુંડ મહાકાય જેવી રચનાઓ આપી

મુંબઈ, તા.13 : પ્રખ્યાત શાત્રીય ગાયક પંડિત પ્રભાકર કારેકરનું બુધવારની મોડી રાત્રે 80 વર્ષની વયે નિધન થઈ ગયું હતું. પંડિત પ્રભાકરે મુંબઈમાં શિવાજી પાર્ક સ્થિત પોતાનાં ઘરે જ અંતિમ શ્વાસ.....