રાજન સાળવીના પક્ષ પ્રવેશ વખતે ઉદ્ધવ ઠાકરે પર શિંદેનો `શોલે' છાપ પ્રહાર
મુંબઈ, તા. 13 : શિવસેના ઉદ્વવ જૂથના રાજાપૂરના ભૂતપૂર્વ વિધાનસભ્ય નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં થાણેના ટેંભીનાકામાં આવેલા આનંદાશ્રમમાં આયોજિત કાર્યક્રમમમાં શિંદે જૂથમાં જોડાઈ ગયા હતા. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ જૂથને માટે આ મોટો ફટકો ગણાય છે. ત્યાંચ્યા વિચારાના લાગલી વાળવી મ્હણૂન......