• બુધવાર, 12 માર્ચ, 2025

ધારાવી રિડેવલપમેન્ટ સર્વેનો આંક 50,000ને પાર કરી ગયો

§  એસઆરએમાં ડોર-ટુ-ડોર સર્વેનો નવો રેકોર્ડ

 મુંબઈ, 14 : ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટે બુધવારે તેના ડોર-ટુ-ડોર સર્વેનો પચાસ હજારથી વધુનો આંક પૂર્ણ કરીને, એક મોટું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. જે મુંબઈ સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (જછઅ)ના ઇતિહાસમાં સૌથી વધુ છે. ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના અધિકારીએ જણાવ્યું હતું ``મુંબઈ જછઅ માટે આ....