અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : ન્યૂ ઇન્ડિયા
કો-ઓપરેટિવ બૅન્ક પર મુકાયેલા પ્રતિબંધના કારણે તેમના ગ્રાહકોની હાલત કફોડી થઇ છે અને
પોતાના રોજબરોજનો આર્થિક વ્યવહાર કઇ રીતે કરવો તે પ્રશ્ન ઊભો થયો છે. જોકે, ગ્રાહકોને
તેમના પૈસા ડૂબી જશે કે શું, તેવો પ્રશ્ન મૂંઝવી રહ્યો છે. આરબીઆઇની સૂચના બાદ આ બૅન્કમાં
ખાતું ધરાવતા....