• બુધવાર, 12 માર્ચ, 2025

મહારાષ્ટ્રમાં નવા ફોજદારી કાયદાનો અમલ છ માસમાં : મુખ્ય પ્રધાન

§  રાણાના થનારા પ્રત્યાર્પણ માટે વડા પ્રધાનનો આભાર

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 14 : મહારાષ્ટ્ર આગામી છ માસમાં નવા ફોજદારી કાયદાને અમલમાં મૂકશે, એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે. પાટનગર દિલ્હીમાં કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે નોર્થ બ્લૉક ખાતે ફડણવીસ સાથેની બેઠકમાં મહારાષ્ટ્રના બધા કમિશનરેટમાં શક્ય એટલી જલદી ત્રણ નવા ફોજદારી કાયદાને અમલમાં મૂકવાની....