§ 1989માં ગ્રાન્ટ રોડ સ્ટેશને રેલ રોકો આંદોલન
મુંબઈ, તા. 14 : રામજન્મભૂમિ
આંદોલન વખતે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો સાથે રેલ રોકો આંદોલનમાં ભાગ લેવા સંદર્ભનાં
36 વર્ષથી ચાલતા કેસમાં ગિરગાંવ કોર્ટે મંગલપ્રભાત લોઢાને નિર્દોષ જાહેર કર્યા છે.
મંગલપ્રભાત લોઢા 1989ના રામજન્મભૂમિ આંદોલન દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર તરીકે
સક્રિય હતા. આ વિરોધ દરમિયાન....