‘લક્ષ્ય શરાબનું વેચાણ વૃદ્ધિનો નહીં પણ પ્રોહિબિશન લૉ લાગુ પાડવાનો’
એસ. આર. મિશ્રા તરફથી
મુંબઈ, તા. 11 : હાઉસિંગ સોસાયટીમાં કૉમર્શિયલ જગ્યામાં હવે શરાબની દુકાન શરૂ કરવા માટે ‘સોસાયટી’ પાસેથી ‘ના-હરકત’ પ્રમાણપત્ર લેવું જરૂરી બનશે, એમ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે વિધાનસભામાં....