મુંબઈ, તા. 11 : વિકાસકાર્યો અને વિવિધ બાંધકામ પ્રકલ્પોને કારણે મુંબઈમાં હાલ ધૂળનું સામ્રાજ્ય છે. જેને કારણે પ્રદૂષણમાં વધારો થવા ઉપરાંત નાગરિકોનું આરોગ્ય પણ નાદુરસ્ત છે. જેને ધ્યાનમાં રાખી મુંબઈમાં ધૂળનું પ્રદૂષણ રોકવા અને સ્વચ્છતા જાળવવા હવે ઇટલીથી ધૂળ શોષનાર અને પાણીનો....