• બુધવાર, 01 મે, 2024

કૃત્રિમ વરસાદના અખતરાથી દુબઈમાં જળબંબાકાર  

કલાઉડ બર્સ્ટ થતાં દોઢ વર્ષનું પાણી કલાકોમાં વરસ્યું : દુનિયાભરની 500થી વધુ ઉડાનો અસરગ્રસ્ત

દુબઈ, તા.17 : સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે જનજીવન અસરગ્રસ્ત બન્યું છે. રન વે પાણીમાં ડૂબી જતાં 500થી વધુ ફલાઇટો અસરગ્રસ્ત બની છે જેમાં ભારતની 28 ઉડાન રદ કરવામાં આવી હતી. દરમિયાન એક ખુલાસા મુજબ યુએઇમાં લાંબા સમયથી કૃત્રિમ વરસાદના પ્રયોગો કરવામાં આવી....

ઇ-પેપરના નવા શુલ્ક