• બુધવાર, 01 મે, 2024

ફિર એકબાર... મોદી સરકાર   

લોકસભાનો `પોલ અૉફ પોલ્સ'

એનડીએ 372ને પાર, `ઇન્ડિયા'ને 122 બેઠકનો વરતારો

નવી દિલ્હી, તા. 17 : લોકસભા ચૂંટણી માટે પ્રચારમાં વડાપ્રધાન મોદીએ `અબ કી બાર 400 પાર'નો નારો આપ્યો છે. દરમિયાન એનડીટીવીના પોલ ઓફ પોલ્સના પરિણામ સામે આવ્યાં છે જેમાં એનડીએ ગઠબંધન આગામી ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરવા જઈ રહ્યું છે. તમામ સર્વે પરિણામનું સામાન્ય તારણ એવું નીકળે છે કે....

ઇ-પેપરના નવા શુલ્ક