• રવિવાર, 09 નવેમ્બર, 2025

ભારતમાં રશિયન ક્રૂડ સપ્લાય તળિયે

નવા કોઈ શિપમેન્ટ નથી

નવી દિલ્હી, તા.4 : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીની અસર દેખાવા લાગી છે. ભારતે રશિયન ક્રૂડની ખરીદી ઘટાડી નાખતા સપ્લાય ઓછી થઈ છે. જેની અસર આગામી દિવસોમાં જોવા મળશે. બાવીસ ઓક્ટોબરે રશિયન ક્રૂડ કંપનીઓ રોઝનેફ્ટ અને લુકોઇલ પર પ્રતિબંધની અમેરિકાની જાહેરાત બાદ ભારતમાં રશિયન….

ઇ-પેપરના નવા શુલ્ક