• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

મહાપાલિકામાંયુતિનો વિજય

29માંથી પચીસ પાલિકામાં જીત

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 16 : રાજ્યમાં મુંબઈ સહિત 29 પાલિકાની ચૂંટણી માટે ગુરુવારે મતદાન બાદ શુક્રવારે હાથ ધરાયેલી મતગણતરીમાં સત્તાધારી ભાજપ, શિવસેના અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસની પાર્ટીની મહાયુતિએ ઝળહળતો વિજય મેળવ્યો......