• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

શિવરાત્રિ પૂજા રોકવા કર્ણાટકની દરગાહની અરજી સુપ્રીમ કોર્ટે ન સાંભળી

નવી દિલ્હી,તા. 12 : કર્ણાટક સ્થિત અલંદ લાડલે મશાઈક દરગાહ પ્રબંધન દ્વારા દરગાહ પરિસરમાં હિન્દુ મહાશિવરાત્રિ પૂજા અને અન્ય હિન્દુ રીત-રિવાજો ઉપર રોક મૂકવાની માગણી કરતી અરજી ઉપર સુપ્રીમ કોર્ટે.....