• બુધવાર, 01 મે, 2024

પંજાબ અને મુંબઈને જીતની તલાશ  

સાતમા અને આઠમા ક્રમની બન્ને ટીમનું અભિયાન લથડિયા ખાઇ રહ્યં છે

ચંદિગઢ તા.17: પોઇન્ટ ટેબલ પરની નીચેના હાફની બે ટીમ પંજાબ કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે ગુરૂવારે ટકકર થશે. ત્યારે બન્ને ટીમનો એકસમાન પ્રયાસ હશે કે લથડિયા ખાઇ રહેલું તેમનું અભિયાન ફરી પટરી પર આવે. બન્ને ટીમ જીતની શોધમાં મેદાનમાં ઉતરશે. પંજાબ કિંગ્સ સાતમા અને મુંબઇ ઇન્ડિયન્સ આઠમા નંબર પર.....