• ગુરુવાર, 02 મે, 2024

સીએસકેમાં ઇંગ્લૅન્ડનો ઝડપી બૉલર રિચર્ડ ગ્લીસન સામેલ  

ઇજાને લીધે ડવેન કોન્વે આઇપીએલમાંથી આઉટ 

ચેન્નાઇ, તા.18: ન્યુઝિલેન્ડનો અનુભવી ઓપનિંગ બેટ્સમેન ડવેન કોન્વે ઇજાને લીધે આઇપીએલની પૂરી સીઝનની બહાર થઈ ગયો છે. આથી ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમમાં તેના સ્થાને ઇંગ્લેન્ડના ઝડપી બોલર રિચર્ડ ગ્લીસનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડવેન કોન્વેને ફેબ્રુઆરીમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધના બીજા ટી-20 મેચ દરમિયાન....