§ સ્ટીવન સ્મિથ અને ગ્લેન ફિલિપ્સને પાછળ છોડÎા
દુબઇ, તા.12 : ભારતીય વન
ડે ટીમનો ઉપસુકાની અને સ્ટાર બેટર શુભમન ગિલ ફેબ્રુઆરી-2025 માટે આઇસીસી પ્લેયર ઓફ
ધ મન્થ જાહેર થયો છે. શુભમન ગિલે ઓસ્ટ્રેલિયાના અનુભવી બેટધર સ્ટીવન સ્મિથ અને કિવિઝ
સ્પિન ઓલરાઉન્ડર ગ્લેન ફિલિપ્સને પાછળ રાખીને આ એવોર્ડ કબજે કર્યો છે. ગિલે ફેબ્રુઆરી
મહિનામાં 5 વન ડે મેચમાં….