દુબઇ તા.12 : ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ બેટધર અને પૂર્વ કેપ્ટન રીકિ પોન્ટિંગનું માનવું છે કે રોહિત શર્મા હજુ પણ જોરદાર અને ફિટ ખેલાડી છે. તે 2027માં દ. આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયામાં રમાનાર 2027 વન ડે વિશ્વ કપ સુધી ભારતીય ટીમનું નેતૃત્વ ચાલુ રાખશે. તેની નજર વન ડે વર્લ્ડ કપ ખિતાબ જીતવા પર….