• શનિવાર, 19 એપ્રિલ, 2025

અસ્તવ્યસ્ત પંજાબની આજે મસ્ત કોલકાતા સામે ટક્કર

§  પીબીકેએસના બૉલર્સ સામે કેકેઆરના પાવર હિટર્સ પર લગામ મૂકવાનો પડકાર

મુલ્લાનપુર, તા.14 : પાછલા મેચમાં સનરાઇઝર્સના ફટકાબાજ અભિષેક શર્માની વિસ્ફોટક 141 રનની ઇનિંગને લીધે પોતાના મોટા સ્કોરનો બચાવ કરવામાં નિષ્ફળ રહેનાર પંજાબ કિંગ્સ મંગળવારના મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સની કઠિન ચુનૌતિનો સામનો કરશે. ટી-20 ફોર્મેટમાં એવું બહુ ઓછું જોવા મળે છે કે…..

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ