• સોમવાર, 02 જૂન, 2025

સ્ટાર્કે અમારી પાસેથી મૅચ છીનવી : રાજસ્થાનના કપ્તાન સેમસનનો સ્વીકાર

નવી દિલ્હી, તા.17 : રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજૂ સેમસને સુપર ઓવરમાં દિલ્હી કેપિટલ્સના હાથે મળેલી હાર બાદ સ્વીકાર્યું કે તેમની પાસેથી મિચેલ સ્ટાર્કે મેચ છીનવી લીધો. મેચ બાદ આરઆર કેપ્ટને જણાવ્યું કે નિશ્ચિતરૂપે આ સ્કોર ચેઝ કરી શકાય તેમ હતો. ખાસ કરીને અમારા બેટિંગ ક્રમને.....