• બુધવાર, 04 જૂન, 2025

વિવિધ પ્રકારની અનિશ્ચિતતા વચ્ચે બજારમાં સાવચેતીનું વલણ રહેશે

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 1 : ગત સપ્તાહમાં બજારમાં ભારે ચડઉતર રહી. એકંદરે સકારાત્મક વલણ હોવા છતાં ગત સપ્તાહમાં મુખ્ય સૂચકાંકો ઘટયા હતા. ગત સપ્તાહમાં સેન્સેક્ષ 270.07 પોઇન્ટ્સ (0.33 ટકા) અને નિફ્ટી 102.45 પોઇન્ટ્સ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ