અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 1 : કોપરેલમાં અસિમિત તેજી આગળ ધપી રહી છે. છ સાત મહિનાથી કોપરેલના ભાવમાં એકધારી તેજી ચાલે છે પણ તેજીએ નવું સિમાચિહન મેળવ્યું છે. સ્થાનિક બજારોમાં કોપરેલનું 15 કિલોનું ટીન રૂ.5 હજારનું મથાળું પાર કરીને રૂ. 4900-510ની રેન્જમાં પહોંચી ચૂક્યું છે. પચ્ચાસ ટકા જેટલું....