• બુધવાર, 04 જૂન, 2025

કપાસના ટેકાના ભાવ વધવાથી ટેક્સ્ટાઈલ ઉદ્યોગની મુશ્કેલી વધી

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 1 : કપાસનો લઘુત્તમ ટેકાનો ભાવ ચાલી રહેલી મોસમના રૂ. 1504થી વધારીને નવી મોસમ માટે રૂ. 1622 કેન્દ્ર સરકારે કર્યો છે. 8 ટકા જેટલો ભાવવધારો કિસાનોમાં આવકારપાત્ર બન્યો છે. જોકે જિનિંગ મિલો અને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે મહામુશ્કેલીવાળો સમય લાવશે. સરકાર ટેકાના ભાવમાં મોંઘવારી....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ