• બુધવાર, 04 જૂન, 2025

યુક્રેને રશિયાનાં 40 યુદ્ધ વિમાન નષ્ટ કર્યાં

મોસ્કો/કીવ, તા. 1 : `માનવભક્ષી' યુદ્ધ વધુ ને વધુ વિસ્ફોટક બનતું જઇ રહ્યું છે. રશિયાની આક્રમકતાથી અકળાયેલાં યુદ્ધગ્રસ્ત યુક્રેને બે રૂસી એરબેઝ ઓલેન્યા અને બેલાયા પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો હતો. રશિયાએ શનિવારની મોડી રાત્રે યુક્રેનનાં અનેક શહેરોની સાથે એક સૈન્ય તાલીમ કેન્દ્ર.......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ