• બુધવાર, 04 જૂન, 2025

કાંદિવલીના બાગને મળ્યું જીવતદાન

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 1 : કાંદિવલી (પશ્ચિમ)ના 100 વર્ષ કરતા વધુ જૂના ખજૂરીયા તળાવની જગ્યાએ રૂા. પાંચ કરોડ ખર્ચીને ત્યાં સાર્વજનિક બગીચો બનાવ્યા બાદ એને તોડીને પૂર્વવત્ કરવાનો આદેશ મુંબઈ હાઈ કોર્ટે આપતા પાલિકાની ભારે નામોશી થઈ હતી. બાગના સાર્વજનિક ઉપયોગ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ