અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 1 : મગફળીના ભાવમાં મંદીને લીધે રેકોર્ડબ્રેક સરકારી ખરીદી પછી પણ ચાલુ વર્ષે ખેડૂતો વાવેતર માટે મગફળીને પ્રથમ પસંદગી આપવા મક્કમ રહ્યા હતા. જોકે સરકારે લઘુત્તમ ટેકાના ભાવમાં 7 ટકાનો વધારો કરી આપ્યો છે એટલે મગફળીનું વાવેતર ચોક્કસપણે વધશે તેમ અભ્યાસુઓએ.....