• બુધવાર, 04 જૂન, 2025

ગુજરાતમાં આ અઠવાડિયે છૂટાછવાયાં વરસાદની આગાહી

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 1 : હવામાન વિભાગે આગામી સાત દિવસમાં છૂટછવાયા સ્થળોએ વરસાદ પડવાની આગાહી કરી છે, ત્યારે એમ પણ કહ્યું છે કે, હાલમાં ગુજરાત કોઇ સિસ્ટમ સક્રિય નથી. જો કે, ભેજના કારણે રાજ્યમાં વરસાદ પડી શકે છે. બીજી તરફ ત્રણ દિવસ બાદ અમદાવાદમાં હળવા વરસાદની.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ